અમારી શાળાની વિશેષતાઓ

 અમારી શાળાની વિશેષતાઓ


  • સ્માર્ટ શાળા
  • રહેવા-જમવાની મફત સુવિધા
  • ફી વગરનું શિક્ષણ
  • કમ્પ્યુટર શિક્ષણ
  • વર્ષ દરમિયાન વિવિધ પ્રવૂત્તિઓ
  • વિશેષ દિન ની ઊજવણી
  • ભણવાની સાથે જીવન ઘડતરની કેળવણી
  • સતત 25 વર્ષ થી કાર્યરત સંસ્થા
  • પ્રોજેક્ટર દ્રારા શિક્ષણ
  • શાંત અને રમણીય કુદરતી વાતાવરણ
  • રમત-ગમત માટે મોટું મેદાન

Post a Comment

0 Comments

Birthday celebration 2023-24